અત્યાર સુધીમાં ૬૩ એકતા રથનું ૨૩૧૨ ગામો-વોર્ડોમાં ભ્રમણ ૬ લાખ ૯૫ હજારથી વધુ નાગરિકો ઉત્સાહભેર એકતા યાત્રામાં જોડાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સરદાર સાહેબના એકતા અખંડિતતાના રાષ્ટ્ર ચેતના ભાવને જનજન સુધી પહોંચાડવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી રાજયના ગામે ગામ સરદાર વલ્લભભાઇ પટેલની જીવનની ઝાંખી કરાવતી એકતા યાત્રા ઘૂમી રહી છે. રાજ્યના ૩૩ જિલ્લા … Continue reading સરદાર સાહેબના રાષ્ટ્રની એકતા અખંડિતતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવા રાજ્યમાં આરંભાયેલ એકતાયાત્રામાં અનેરો જનઉત્સાહ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed