એક દિવસમાં આટલું કમાય ‘પાર્વતી’, 45 વર્ષેય આ કારણથી નથી કર્યાં લગ્ન!

0
260

નાના પરદાના સ્ટાર માત્ર પોતાના ટેલેન્ટ અને ગ્લેમરથી મોટા પરદાના સ્ટાર્સને ટક્કર આપી રહ્યાં છે. ટીવીની સૌથી જાણીતી અભિનેત્રી સાક્ષી તન્વરને પણ કોઇ ઓળખની જરૂર નથી. સાક્ષીએ પોતાની દમદાર એક્ટિંગથી લાખોના દિલો પર રાજ કર્યુ છે. સાક્ષીએ માત્ર નાના પરદા પર ઘણુ દંગલ કર્યુ છે. આ પેકેજમાં અમે તમને સાક્ષી તન્વર સાથે જોડાયેલ રસપ્રદ ફેક્ટ જણાવી રહ્યાં છીએ.

રાજસ્થાનના અલવરની છે સાક્ષી

ટીવીની વહુ સાક્ષી તન્વર 45 વર્ષની થઇ ગઇ છે. સાક્ષી તન્વરનો જન્મ 12 જાન્યુઆરી, 1973માં રાજસ્થાનના અલવરમાં થયો હતો, તેના પિતા રાજેન્દ્રસિંહ તન્વર એક રિટાયર્ડ સીબીઆઇ ઓફિસર છે, તેને શરૂઆતનો અભ્યાસ કેન્દ્રીય વિદ્યાલય રાજસ્થાનમાંથી કર્યો છે. સાક્ષીએ તેના ગ્રેજ્યુએશનનો અભ્યાસ લેડી શ્રીરામ કોલેજ નવી દિલ્હીથી કર્યો છે.

સિવિલ સર્વિસની તૈયારી કરવા માંગતી હતી સાક્ષી

સાક્ષી પોતાના કોલેજના દિવસોમાં જ સિવિલ સર્વિસિઝની તૈયારી કરવા લાગી હતી. સાક્ષીને એક્ટિંગથી ઘણો પ્રેમ હતો કારણ કે તે પોતાની કોલેજના દિવસોમાં ડ્રામા સોસાયટીની પ્રેસિડેન્ટ હતી અે તે કેટલાક પ્લેજમાં પણ ભાગ લેતી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY