ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનું વજન વધી જાય છે. બાળકના જન્મ બાદ મહિલાઓ ઝડપથી વજન ઉતારીને પોતાને ફિટ રાખવા ઇચ્છે છે. પરંતુ અનેક વાર પરિણામ તેમની આશાઓથી વિપરીત આવે છે. તેવામાં અનેકવાર તણાવનો શિકાર પણ થઇ જાય છે, પરંતુ હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. અમે તમને જણાવી રહ્યા છીએ. ગર્ભાવસ્થા બાદ કેવી રીતે પોતાને ફિટ રાખવા. જાણો કેટલીક આસાન ટીપ્સ અંગે જે શરીરને કોઇપણ પ્રકારનું નુક્સાન પહોચાડ્યા વગર ફિટ રાખશે.
સ્તનપાન કરાવવું
ગર્ભાવસ્થા બાદ પોતાને ફિટ રાખવા માટે સ્તનપાન કરાવવું એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જેમાં તમે ઝડપથી પોતાનું વધેલું વજન ઓછું કરી શકો છો. જ્યારે તમે નિયમિત સ્તનપાન કરાવો છો તો શરીરની 500 કેલરીનો નાશ થાય છે. તેથી તમે જેટલું સ્તનપાન કરાવશો તે તમને અને તમારા શિશું બન્ને માટે ફાયદાકારક છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"