નર્મદા જયંતિ પહેલા નર્મદા નદીમાં જળસ્તર વધારવા માટે નર્મદા ડેમના બદલે કરજણ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય સરકારે લીધો છે. કરજણ નદી ધાનપોર ગામ નજીક નર્મદા નદીમાં ભળી જાય છે. કરજણ ડેમના 5 નંબરના ગેટને 0.6 મીટર સુધી ખોલી 2,900 કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. કરજણ નદીની સપાટી વધતાં કાંઠા વિસ્તારના ગામોએ એલર્ટ કરાયાં છે અને લોકોને નદીના પટમાં નહિ જવા સુચના આપવામાં આવી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"