પરસેવો વહાવવાથી નથી થતું ફેટ બર્ન, જાણો શું છે કારણ

0
494

મોટાભાગે લોકોને લાગે છે કે શરીરમાંથી જેટલો પરસેવો વહાવવામાં આવે તેનાથી મોટાપો ઓછો થાય છે. પરંતુ સત્ય એ છેકે પરસેવો વહાવવાથી મોટાપો ઓછો થતો નથી, પરંતુ ફિટનેસ વર્લ્ડમાં આ મિથક ફેલાયેલું છે. જેના કારણે મોટાભાગે લોકો એક્સરસાઇઝ કરતી વખતે અથવા તો મોટાપો ઓછો કરવા માટેની જે કોઇ ગતિવિધિ કરે છે, તેમાં ડોજેજને મહત્વ આપે છે, જેને પહેરવાથી પરસેવો આવે છે. પરંતુ સ્વાસ્થ્ય વિશેષજ્ઞો દાવો કરે છેકે પરસેવો વહાવવાનો અર્થ મોટાપો ઓછો કરવો એવો નથી. ચાલો જાણીએ પરેસવો હકિકતમાં છે શું અને મોટાપા સાથે તેને શું સંબંધ છે.

પરસેવો શું છે

મોટાપો ઓછો કરવા માટે પરસેવો વહાવવો એ ફેટ ઓછું કરવો એવો નથી. પરસેવો તમારા શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે. જ્યારે શરીરનું તાપમાન 98.6 ડિગ્રી સુધી પહોંચી જાય છે, સ્વેટ ગ્લેન્ડ સક્રિય થઇ જાય છે, ત્યારે પરસેવો થવા લાગે છે. આ બધું આપણા મસ્તિષ્ક દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, જેથી શરીરનું તાપમાન સંતુલિત રહે. હવે જરા વિચારો કે આફણા શરીરમાંથી પરસેવા સ્વરૂપે શું બહાર આવે છે, શરીરમાંથી વહેતો પરસેવો સામાન્ય રીતે પાણી છે, જેમાં મીઠું મિશ્રિત હોય છે. સાથે જ તેમાં પ્રોટીન અને સુગરના વેસ્ટ પ્રોડક્ટ્સ પણ સંમિલિત હોય છે. પરસેવામાં ફેટ જેવી કોઇ વસ્તુ નથી હોતી કે જે બહાર નિકળી જાય.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY