શિક્ષકો જ ગંદી આદતોના શિકાર હોય તો આ બાળકો પર શું વીતે તેવો લાલબત્તી સમાન એક કિસ્સો નર્મદાના તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામે બનવા પામ્યો છે, અહીંની ઉતાવળી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક નશાની હાલતમાં આવતા હોય છે પરંતુ આજે તો તેમને હદ કરીનાખી કે શાળાની ચાવી પણ પાસે રાખી મિસ્ટર એક્સ થઇ ગયા અને બાળકો અને શિક્ષકો સહીત સહુએ શાળાની બહાર ખુલ્લા આસમાન નીચે જમીન પર બેસવાનો વારો આવ્યો, આ ઘટના થી વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસ ના આદેશ આપ્યા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"
Ok