પ્રિ-વેડિંગ શૂટને વધુ સુંદર બનાવશે આ ગોર્ઝિયસ આઉટફિટ

0
62

વેસ્ટર્ન કલ્ચરની દેન પ્રિ-વેડિંગ શૂટનો ટ્રેન્ડ હવે ઈન્ડિયામાં પણ ખૂબ પોપ્યુલર થઈ રહ્યો છે. જુદા-જુદા લોકેશન્સ પર જઈને થીમ સેટ કરીને પ્રિ-વેડિંગ શૂટ માટે માત્ર ફોટોગ્રાફર્સ જ નહીં બ્રાઇડ્સ એન્ડ ગ્રૂમ્સ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. પરંતુ પ્રિ-વેડિંગ શૂટને યૂનિક બનાવવાનું કામ માત્ર પોઝ આપવું જ નથી હોતું, પણ તેના માટે આઉટફિટ્સ પણ પરફેક્ટ હોવા જોઈએ. જ્યાં ગ્રૂમ્સ માટે આઉટફિટ્સના ગણેલા ઓપ્શન્સ હોય છે તો બ્રાઇડ્સ માટે વેરાઇટીની કમી નથી. તો જો તમે પ્રિ-વેડિંગમાં શું પહેરવું જે સ્ટાઇલિશ લાગવાની સાથે જ તમારા પિક્ચરને પણ પરફેક્ટ બનાવે. તો એક વખત આ આઉટફિટ્સની તરફ પણ ધ્યાન આપો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY