બેકિંગ સોડાનો ઉપયોગ મોટાભાગના લોકો રસોઈમાં કરતાં હોય છે. પણ શું તમે જાણો છો કે સ્વાસ્થ્ય માટે બેકિંગ સોડા ખૂબ જ ફાયદાકારી છે. તમારી નાની-નાની પ્રોબ્લેમ્સમાં તમે બેકિંગ સોડાનો પ્રયોગ અજમાવી શકો છો. બોડીમાં એસિડ લેવલ વધવાથી એસિડિટી અને હાર્ટ પ્રોબ્લેમનો ખતરો વધે છે. રોજ 1 ગ્લાસ પાણીમાં એક નાની ચમચી બેકિંગ સોડા નાખીને ખાલી પેટ પીવાથી બોડીમાં એસિડ લેવલનું બેલેન્સ જળવાય છે. જેનાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે. તો આજે જાણી લો પાણીમાં બેકિંગ સોડા મિક્ષ કરીને પીવાના ફાયદા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"