ભરૂચ જિલ્લામાં અનેક સ્થાનોએ ગાંધી નિર્વાણ દિનની ઉજવણી

0
118

ભરૂચ, તા.30/01/2018
ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ભરૂચમાં અનેક સ્થાનો પર શ્રધ્ધાંજલિના અનેક કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચમાં સેવાશ્રમ પાછળ આવેલ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અપાઇ હતી. અનેક શાળાઓમાં પણ ગાંધી નિર્વાણદિન નિમિત્તે શ્રધ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા હતા. બરાબર ૧૧કલાકે ભરૂચમાં કલેકટર કચેરી સહિત અનેક સ્થાનો પર લોકો જ્યાં છે ત્યાં ઉભા રહી ૨.૦૦ મીનીટ મૌન પાળી મહાત્માગાંધીને મૌનાંજલિ આપી હતી. જેમાં વાહન લઇને જતા લોકોએ પણ સ્વયંભૂ પોતાના વાહનો થંભાવી દઇ મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ આપી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY