કેનેડાના સૌથી યુવાન વયના વડા પ્રધાન જસ્ટીન ટુડોએ એમના પરિવારજનોની સાથે ૧૮ ફેબ્રુઆરી, રવિવારે આગરામાં સુપ્રસિદ્ધ સ્મારક તાજમહલની મુલાકાત લીધી

0
77

ભારતની એક અઠવાડિયાની મુલાકાતે આવેલા કેનેડાના સૌથી યુવાન વયના વડા પ્રધાન જસ્ટીન ટુડોએ એમના પરિવારજનોની સાથે ૧૮ ફેબ્રુઆરી, રવિવારે આગરામાં સુપ્રસિદ્ધ સ્મારક તાજમહલની મુલાકાત લીધી હતી. એમની સાથે એમના પત્ની સોફી તથા બાળકો ઝેવિયર, ઈલા-ગ્રેસ અને હેડ્રીન હતા. ૪૬ વર્ષીય જસ્ટીન ટુડો વડા પ્રધાન મોદીના આમંત્રણને માન આપીને ભારત આવ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY