આરોપીને લઈ જતી પોલીસ વાન પલટી

0
147

પંચમહાલ,
૨૭/૦૩/૨૦૧૮

વાન માં સવાર ચાર પોલીસ કર્મીઓ સહિત આરોપી નો આબાદ બચાવ

દાહોદ થી 307 ગુના ના આરોપીને વડોદરા લઈ જતા સમયે ગોધરા પાસેના પરવડી બાય પાસ પાસે ચાલકે અચાનક બ્રેક મારતા બની ઘટના ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા અને વાન માંથી તમામ લોકોને બહાર કાઢ્યા

યોગેશ કાનાબાર,
૯૩૨૭૨૫૨૫૫૨

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY