સુરત જિલ્લાના માંડવી મામલતદાર કચેરી નો રેવન્યુ ક્લાર્ક એસીબી ના છટકામાં સપડાયો

0
389

સુરત:
એસીબી ના સુરત વિભાગ ના આસી.ડાયરેક્ટર આર.એસ.પટેલ ને મળેલ અરજી બાબતે એસીબી તાપી જિલ્લા ની ટિમ અને પીઆઇ.વી.એ.દેસાઈ ને મળેલ સીધી દોરવણી હેઠળ માંડવી તાલુકા મામલતદાર કચેરી ના રેવન્યુ ક્લાર્ક વિનેશ લાલભાઈ પારગી દ્વારા વારસાઈ કરવા માટે
પાંચ હજારની માંગણી થતા આ કામ ના ફરિયાદીએ એસીબી નો સમ્પર્ક કરેલ જે માંગણી પેટે રૂપિયા ચાર હજાર ની લાંચ આરોપીએ પંચો ની હાજરી માં સ્વીકારેલ જે રકમ રિકવર થયેલ જે બાબતે ધોરણસર ની કામગીરી કરેલ છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY