અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી થઈ

0
81

અમદાવાદ, તા.૧૬
અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે લોકોને સાવધાન રહેવાની જરૂર છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં હજુ પણ વરસાદ ખૂબ ઓછો છે. આવી સ્થતિમાં આજે આગાહી કરવામાં આવ્યા બાદ લોકો વરસાદને લઈને ઉત્સુક દેખાઈ રહ્યા છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૧.૮ અને લઘુત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી રહ્યું હતું.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY