કાંકરિયા ઈકા ક્લબના સ્વીમીંગ પૂલમાં ડૂબી જવાથી કિશોરીનું મોત

0
88

અમદાવાદ,
તા.૧૮/૪/૨૦૧૮

ફરી સ્વીમીંગ પૂલમાં ડૂબવાની ઘટના બની. ગઈ કાલે સાંજે કાંકરિયા ઈકા ક્લબના સ્વીમીંગ પૂલમાં ડૂબી જવાથી એક કિશોરીનું મોત નીપજ્યું છે. સુરક્ષા ગાર્ડ અને સિક્્યોરિટીના અભાવે ઘટના બની.

મળતી વધુ માહિતી મુજબ, હજી બે દિવસ પહેલાં જ વડોદરામાં મનપા સંચાલિત લાલબાગ સ્વીમીંગ પૂલમાં ૧૦ વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત. ગઈ કાલે સાંજે કાંકરિયા ઈકા ક્લબના સ્વીમીંગ પૂલમાં એક કિશોરીનું ડૂબી જવાથી મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ વધુ તપાસ કરી રહી છે. સિક્્યોરિટી અને સુરક્ષા ગાર્ડના અભાવે ઘટના સર્જાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસે કિશોરીના મૃતદેહને પીએમ માટે મોકલી દીધો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY