આમોદ ની મુખ્ય કુમાર શાળા ની ૭૩ લાખ ના ખર્ચે નવ નિર્માણ પામેલી ઈમારત નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું 

0
112

આમોદ ના મોટા તળાવ વિસ્તારમાં આવેલ મુખ્ય મુખ્ય કુમાર શાળા ની નવ નિર્માણ પામેલી શાળા ની અંદાજિત 73 લાખ ના ખર્ચે બનેલી ઈમારત નુ આજ રોજ આમોદ તાલુકાના બાળ વિકાસ અધિકારી રમીલા બેન પટેલ ના હસ્તે રીબીન કાપી શીક્ષિકા ઓ દ્વારા પુજા અર્ચના કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું


આજ રોજ યોજાયેલા મુખ્ય કુમાર શાળા ની ઈમારત ના લોકાર્પણ વેળા મુખ્ય મહેમાન તરીકે આમોદ તાલુકાના બાળ વિકાસ અધિકારી રમીલા બેન પટેલ, આમોદ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી પી. એન. રાઠવા બીઆરસી ના કોર્ડીનેટર બંકીમ ભાઇ પટેલ, આમોદ તાલુકાના શીક્ષણ ઘટક ક્ષણ ના મહામંત્રી ઈલ્યાસ ભાઇ પટેલ તથા મુખ્ય કુમાર શાળા ના આચાર્ય કાદર ભાઇ પટેલ તેમજ આમોદ મુખ્ય કન્યા શાળા ના આચાર્ય મનીષા બેન વાંસિયા શાળા ના શિક્ષક ઘણ તથા આમોદ ગામ ના આગેવાન સલીમ ભાઈ પટેલ તેમજ યાકૂબ ભાઇ પટેલ તેમજ આમોદ ગામ ના લોકો કાર્યક્રમ વેળા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY