સુરત,
તા.૨/૫/૨૦૧૮
સુરતના કતારગામમાં એક યુવકની હત્યાનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. તીક્ષ્ણ હથિયારોથી ૧૫ જેટલા ઘા મારીને હત્યા કરવામાં આવી છે.
સમગ્ર અહેવાલ તરફ નજર કરીએ તો, આ યુવકની હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી હોય તેવી આશંકા સેવાઈ રહી છે.
આ સમગ્ર બનાવની પોલીસને જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ ઘટના વિશે હત્યાને લગતા કોઈ પુરાવા હજુ મળી શક્્ય નથી, કેમ ઉવનની હત્યા થઇ? કોણે હત્યા કરી? આવા અનેક સવાલો પોલીસ અને અને સ્થાનિકોના મનમા છે. આશંકાના પગલે પોલીસની કાર્યવાહી જારી છે.
પરિવારજનો અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ઉવાકની હત્યા કોઈ અંગન અદાવતમાં થઇ હોવાનું બહાર આવી રહ્યું છે. જાકે હજુ કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"