ભરૂચ જિલ્લામાં ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ

0
206

તુવેરનું વેચાણ કરવા માંગતા ખેડૂતો તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો સંપર્ક કરે.

ભરૂચઃ

ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના તુવેરની ખેતી કરતાં ખેડૂત મિત્રોને ભરૂચ જિલ્લામાં તા.૧૨/૦૩/૨૦૧૮ સોમવારના રોજથી નીચે જણાવેલ ખરીદ કેન્‍દ્રોએ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવેલ છે. જેથી તાલુકાના તુવેરનું વેચાણ કરવા માંગતા ખેડૂતોને તાલુકાની ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિનો સંપર્ક કરી ઓનલાઇન રજીસ્‍ટરેશન કરાવવું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY