સુપ્રીમ કોર્ટ ના વિદેશીદારૂ ની પરવવાનેદાર દુકાનો માટે 500
મીટર નેશનલ હાઇવે થી દુર રાખવાનો કાયદો આવ્યો પણ એ કાયદો એવા રાજ્યો માટે જ્યાં દારૂબંધી નથી જે કદાચ જરૂરી હતું કે હાઈવે ના ડ્રાઈવરો દારૂ પી વાહન ચલાવી અકસ્માત કરે પણ આ કાયદા નું આંધળું અનુકરણ ગુજરાત સરકારે કરાવ્યું જેનો ભોગ આરોગ્ય માટે ની પરમિટ હોલ્ડર એટલે કે દર્દીએ બનવું પડયું ગુજરાત સરકારે આકાયદા નો અમલ કરાવી ફળીભૂત કર્યું કે તેમના પરમિટ વાળી દુકાનો પરથી અન્યો ને દારૂ આપવામાં આવેછે જો આમ નહોય અને માત્ર પરમીટ વાળા દર્દી નેજ લિકર આપવામાં આવતું હોય તો 500 મીટર નો પ્રશ્ન જ કંઈક છે કેમકે આરોગ્ય ની પરમીટ સરકાર આપેછે તો શા માટે 500 મીટર ના કાયદા ના ઓછા હેઠળ સરકાર આરોગ્ય ની મરમીટ ધરાવનાર દર્દી ને દહેજ સુરત કે વડોદરા સુધી દોડાવે છે
માનોકે બે યુનિટ ની પરમીટ છે અને માત્ર બિયર ના ટીન લે છે તો 26 બિયર ના અંદાજે 2850 ની બિયર ને જવા આવવાની હાડમારી ઉપરાન્ત ભળું ને રીક્ષા ખર્ચ જુદો ભાઈ ભરૂચ ના દર્દી ઓને સરકાર મદદરૂપ થાય છે કે ત્રાસ આપવા માંગે છે એ નક્કી કરે તે જરૂરી છે.આ બાબતે ભરૂચ અંકલેશ્વર ના ધારાસભ્યો ની ચૂપકીદીપણ દર્દીઓ ધ્યાને લેછે જે આવનારા 2019 ના ઇલેક્સન
માં તેનો પડઘો પડે તો નવાઈ નહીં
અને હા દહેજ માત્ર ના પરમીટ રૂમ માં ડ્રાઇવિંગ લાયસન્સ પર કેટલો દારૂ વેચાય છે તેની તલસ્પર્શી તપાસ પણ જરૂરી છે.બાકી તો રામ રાજ ન દર્દી દુઃખી….
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"