પ્રાપ્ત માહિતી મજબ મૃતક વિદ્યાર્થીઓ ની ઓળખ 1.દીપ પ્રજાપતી અમદાવાદ ઓઢવ.
2 સચીન શુકલા સડલા મુળી..સુરેન્દ્રનઞર
3.યોઞેશ લાકીયા ન્યુ નરોડા.
જેઓ પોલીટેકનીકલ ડીપ્લોમા ના બીજા વર્ષ મા અભ્યાસ કરતા હતા હોસ્ટેલ મા રહી અભ્યાસ કરતા હતા
ઞઇ કાલે બનેલ બનાવ માં લાશો રાત્રે 3:30 એ તળાવ માથી ફાયર વિભાગે બહાર કાઢી
દિપકસિંહ વાઘેલા
લીંબડી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"