ભારતીયો જાગો !

0
310

અત્રે પ્રસ્તુત છે વોટ્સએપ પર આવે લો ફોટો જેમાં લીમડા ના દાતણ ની ભાવ અમેરિકા ના એક મોલ માં 9.95 ડોલર એટલે કે 700 રૂપિયા અને આપણે ભારતીયો કોલગેટ જેવી પ્રોડક્ટ ની જાહેરાત વાંચી આંધળા અનુકરણ માં દોડીયે છે,અમેરિકા વાળા ને લીમડા ના ગુણ ખબર પડી ગયા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY