ટ્રેનની અડફેટે આવી જતા અજાણ્યા ઈસમનું મોત.

0
77

ભરૂચના સિદ્ધનાથ નગર પાસે આવેલ મહાવીર નગર સાઈ મંદિર પાસે એક અજાણ્યા ઈસમ ટ્રેનની અડફેટમાં આવી જતા મોત નીપજ્યું હતું.

જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ – દહેજ રેલ્વે લાઈન પર ગત રાત્રીના સમયે સિદ્ધનાથ નગર પાસે આવેલ મહાવીર નગર સાઈ મંદિર નજીક અજણાયા ઈસમનું ટ્રેનની અડફેટે આવી જતાં માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવાય છે. બનાવની જાણ થતાંજ લોક ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતાં. જોકે રેલ્વે પોલીસને બનાવ અંગે જાણ કરી હોવા છતાં સમયસર નહીં આવતાં સ્થાનિકો ઉશ્કેરાયા હતાં.

રિપોર્ટર પ્રકાશ મેકવાન
9537920203

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY