ભરૂચ જિલ્લા પંચાયત ની વિવિધ સમિતિઓની રચના કરાઈ.

0
143

કોંગ્રેસ ના બાળવાખોર ઈન્દ્રસિંહ પરમાર અને વિપક્ષને એજન્ડા ન મળ્યા હોવાના હોબળા વચ્ચે બહુમતી થી સમિતિની રચનાઓ કરાઈ.

ભરૂચ જિલ્લા પંચાયત ની વિવિધ સમિતિઓની રચના વિપક્ષ અને કોંગ્રેસના બળવાખોર સભ્યની સભા મોકૂફીના હોબાળા વચ્ચે સત્તાપક્ષ ની બહુમતી થી રચના કરી પૂર્ણ કારાઈ હતી.

ભરૂચ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને જનતાદળ સંયુક્ત રીતે સત્તા જાળવી રાખ્યા બાદ આજ રોજ વિવિધ સમિતિઓની રચના કરવા માટે પ્રમુખ જશુ પઢીયાર ના અધ્યક્ષ સ્થાને ખાસ સામાન્ય સભા મળી હતી.જેના પ્રારંભે જ કોંગ્રેસના બળવાખોર સભ્ય ઈન્દ્રસિંહ પરમાર તેમજ ભાજપાના વલ્લભ પટેલને સભાના એજન્ડા ન મળ્યા હોવાની ફરિયાદ સાથે સભા મોકૂફ રાખવા માંગ કરવામાં કરવામાં આવી હતી.જોકે શાસકપક્ષ દ્રારા તેવોની માંગ ફગાવી દઈને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.

કારોબારી,અપીલ,બાંધકામ,
શિક્ષણ,આરોગ્ય તેમજ સામાજિકની સમિતિઓની દરખાસ્ત કોંગ્રેસ ના સભ્ય ઈસાક રાજ દ્રારા મુકવામાં આવી હતી.જેને જનતાદળ સભ્ય
સરલા વસાવાએ ટેકો આપી સમર્થન આપ્યું હતું.કારોબારી સહિત ત્રણ સમિતિઓ
જનતાદળ પાસે તો બાંધકામ સહિત ત્રણ સમિતિઓ કોંગ્રેસ પાસે રાખી હતી.

વિપક્ષ ના વલ્લભ પટેલ એજન્ડા સહિત ના મુદ્દે વિરોધ દર્શાવી આ મુદ્દે કાયદાકીય કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી હતી.તો બીજી બાજુ ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગતે કમિતિઓની રચના અંગે માહિતી આપી આગામી દિવસોમાં ચેરમેનની વરણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયત માં સત્તા જાળવી રાખનાર કોંગેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ
પરીમલસિંહ રણા,પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, સહિત અન્ય કોંગી અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY