ભરૂચ પોલીસે પાંચ પેટી વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

0
250

ભરૂચ એ ડિવિઝન સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્રારા બાતમીના આધારે નર્મદા એપાર્ટમેન્ટ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો.

ભરૂચ :

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં નર્મદા એપાર્ટમેન્ટ માં દારૂનું ધંધો કરતાં જયકુમાર વિજય ચૌરસીયા રહે,બ્લોક નંબર ૧૩/૧૩૨૭નાઓને ભરૂચ એ ડિવિઝન સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમીના આધારે તપાસ કરતાં તેની સિફટ મારૂતિ કાર અને નેનો કારમાંથી બિયર અને ઈંગ્લીશ દારૂના કોટરની પેટીઓ કુલ નંગ પાંચ પકડી પાડેલ હતી.જેમાં બિયરની કિંમત રૂપિયા ૯,૬૦૦ અને ઈંગ્લીશ દારૂના કોટરના રૂપિયા ૯,૬૦૦ સાથે સ્વીફ્ટ કાર અને નેનો કારની કિંમત મળી કુલે ૩,૫૭,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબેશન એકટ હેઠળ આરોપી જયકુમારને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.આ બનાવ અંગેની તપાસ સિંધવાઈ પોલીસ ચોકીના પી.એસ.આઈ સી.જે.પુવાર ચલાવી રહ્યા છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY