ઓર્કિડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને જી.એસ.આર. ટી.સી ભરૂચ દ્રારા નિઃશુકલ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો…

0
150

ભરૂચ એસ.ટી ડેપો ભોલાવ ખાતે આજ રોજ ઓર્કિડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને જી.એસ.આર. ટી.સી ભરૂચ દ્રારા નિઃશુકલ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચની ઓર્કિડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને જી.એસ.આર.ટી.સી ભરૂચ દ્રારા એસ.ટી.ડેપો ભોલાવ ભરૂચ ખાતે જી.એસ.આર.ટી.સીના તમામ કર્મચારીઓ અને અધિકારીઓનું નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેડિકલ કેમ્પમાં જી.એસ. આર.ટી.સીના કર્મચારીઓને તમામ પ્રકારના જનરલ ચેકઅપ, બ્લડ પ્રેશર,ડાયાબિટીસ,ઈ.સી.જી ચેકઅપ કરવામાં આવ્યાં હતાં.

આ કેમ્પમાં ઓર્કિડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ઈરફાન પટેલ,ડો,સાદિક પટેલે સેવાઓ આપી હતી.આ કેમ્પમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ચેકઅપ કરાવ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY