મંડપમાં વરરાજાએ માંગી બિયરની બાટલી : કન્યાએ કર્યો લગ્નનો ઇન્કાર

0
327

બિહારના મધુબની જિલ્લાના ખુટૌના પ્રખંડમાં રહેતી નિભાકુમારીના લગ્ન મધુબની જિલ્લાના જયનગર પ્રખંડના પડવાપચહર ગામના રંજીત કુમાર કામત સાથે નક્કી થયા હતા. જ્યારે જાન માંડવે આવી ત્યારે મોટાભાગના જાનૈયા દારૂના નશામાં હતા. તેમજ તેના ભાવિ પતિએ તેના મામા પાસે મંડપમાં બિયર માંગી હતી. જો કે આ સ્થિતિ જોઈ કન્યાએ લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

 

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY