બુધ્ધ માર્કેટ પાસે આવેલ શોપિંગનો આગળ નો ભાગ ધરાશય થયો.

0
176

ભરૂચ ના સેવાશ્રમ રોડ પર આવેલ બુધ્ધ માર્કેટ પાસે એક શોપિંગ સેન્ટરનો આગળનો ભાગ અચાનક ધરાશય થતાં નાસ ભાગ મચી જવા પામી હતી.

બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ ના સેવાશ્રમ રોડ પર આવેલ બુધ્ધ માર્કેટ નજીકમાં આવેલ એક શોપિંગનો આગળનો ભાગ અચાનક ધરાશય થતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

આ શોપિંગમાં કામ અર્થે આવેલા કેટલાય લોકોના વાહનો કાટમાળ નીચે દબાયા હતાં.જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY