ત્રણવર્ષ થી પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બાબુ મારવાડીના પુત્ર અંકિતને ડેડીયાપાડા પોલીસે દબોચી લીધો 

0
241

2015 ના વર્ષ થી પ્રોહિબિશન ના ગુનામાં અંકિત બાબુ માલી ( મારવાડી ) નાસતો ફરતો હોય ડેડીયાપાડા પી .એસ.આઈ.વી.એસ.ગઢવી તથા તેમની ટીમે બાતમીના આધારે ઝડપી પડ્યો

નર્મદા જિલ્લા પોલીસ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ની સૂચના મુજબ ડેડીયાપાડા પોલીસ ની ટીમ માં પી એસ આઇ વી એસ ગઢવી ,હેડ .કો.નીતિન કાંતિ ,અ.પો.કો .ચંદન સંપત ,તથા આંનદ ગુલાબસિંહ નાઓ ની ટિમ નશાબંધી અમલીકરણ બાબતે ડેડીયાપાડા પો .સ્ટે વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી તે સમયે બાતમી મળી કે  અંકિત મારવાડી થપાવી શામારપાડા રોડ તરફ આવવાનો છે જેથી પોલીસ ની ટીમ ત્યાં વોચ ગોઠવી  ઉભી હતી ત્યાંજ આ આરોપી આવતા તેને અગાઉના પ્રોહિબિશન ના ગુના માં દબોચી લઈ અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY