શહેરમાં ચેઈન સ્નેચરો ફરી સક્રિય: ડિંડોલી અને ભીમરાડની મહિલાની ચેઈનની ચીલઝડપ

0
146

ડીંડોલી, 21/02/2018

ડીંડોલી વિસ્તારની સાંઈદર્શન સોસાયટીમાં રહેતાં બિપિનકુમાર ગુપ્તાની પત્ની રજનીબેન પુત્રીને સ્કૂલે મુકવા જઈ રહી હતી, એ સમયે પલ્સર બાઈક ઉપર ધસી આવેલા મોઢા ઉપર બુકાની બાંધેલા બે અજાણ્યા યુવાનો પૈકીના પાછળ બેઠેલાએ રજનીબેન ગુપ્તાના ગળામાંથી રૂ. ૨૦,૦૦૦ની સોનાની ચેન લૂંટીને ભાગી છુટ્યા હતા. ઉપરાંત અન્ય બનાવ અંગે રાધાબેન ઉપાધ્યાયે લેખિત ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ ગઈકાલે બપોરે ભીમરાડ કેનાલ રોડ ઉપર ધીરજ સન્સ પાસે પગપાળા જઈ રહ્યા હતા. જ્યાં રસ્તામાં બે અજાણ્યા બાઈક સવારોએ વિધવા રાધાબેનના ગળામાંથી સોનાની બે તોલા વજનની કિંમત રૂ. ૪૦,૦૦૦ની લુંટ કરીને પલાયન થઈ ગયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY