- રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા તમામ એકમો પાસેથી LCB, SOG, DCB, PCB અને R.R Cell જેવી બ્રાંચોમાં જેમનું પોસ્ટીંગ છે તેવા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની કામગીરી બાબતે વિગતવારની માહિતી મંગાવવામાં આવેલ છે. આવી બ્રાંચોમાં કામ કરતાં કર્મચારીઓની કામગીરી ઉમદા હોવી જોઇએ અને આવી બ્રાંચોમાં જે લોકો સ્વતંત્ર રીતે કંઇક મહત્વનું યોગદાન આપે છે કે કેમ તે અંગે હવે પોલીસ મહાનિદેશકશ્રી સમીક્ષા કરશે
સંવાદાતા. બ્રિજેશ રાઠોડ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"