તુર્કી,
તા.૨૪/૦૩/૨૦૧૮
ગુલાબની વાત આવે એટલે આપણા મનમાં લાલ ગુલાબનો ખ્યાલ જ પહેલા આવે છે. કારણકે ગુલાબને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.અને કોઈને પણ ગુલાબ આપો તો તે તેનો અર્થ થાય છે કે, તે વ્યકતી માટે તમને પ્રેમ છે.
આમ તો ગુલાબના ઘણા પ્રકાર છે. પરંતુ અમુક પ્રકારના સંબંધો માટે અમુક ગુલાબ ખાસ માનવામાં આવે છે.જેમકે લાલ ગુલાબ પ્રેમ માટે અપાતું હોય તો નફરત માટે કાળું ગુલાબ પણ આપી શકાય.
તમને જાણીને નવી લાગશે કે કાળું ગુલાબ? પરંતુ કાળા ગુલાબ તુર્કીમાં ઉગે છે. દુનિયાના સૌથી દુર્લભ ગણાતા કાલ ગુલાબો ઉનાળાના સમયમાં તુર્કીમાં ઉગે છે. જા ક્્યારે પણ તુર્કી જવાનું થાય તો કાળા ગુલાબ જાવાનો મોકો ચુકતા નહિ. આ કાળા ગુલાબનું નામ ર્કિસ હાલ્ફેતી રોઝ (TURKISH HALFETI ROSE) દુનિયા ના સૌથી દુર્લભ ગુલાબ છે.
પહેલી નજરમાં કાળા ગુલાબને જાઈએ એવું જ લાગે કે, નક્કી કોઈએ કોઈ ગુલાબમાં કાળો રંગ કર્યો હશે. પરંતુ તેમાં બીજું કોઈ નહિ પણ કુદરત જ રંગ પૂરે છે. આ કાળા ગુલાબની પણ આગવી ઓળખ છે.કાળા ગુલાબની ગાંઠ પણ કાળી છે. આ ફુલ પણ અન્ય ફૂલની જેમ ઋતુગત છે. પરંતુ ઉનાળાના સમયમાં કોઈજ જગ્યા પર જ ઉગે છે.
કાળા ગુલાબ હાલ્ફેતીના નાનકડા તૂર્કિશ ગામમાં જાવા મળે છે. આ ગુલાબનો આકાર રેગ્યુલર ગુલાબ જેવો જ છે, પણ આ ગુલાબને અન્ય ગુલાબોથી જૂદો પાડે છે
અહીંના લોકો જણાવે છે કે, આ ફૂલ રહસ્ય, આશા, પેશન, તેમજ મૃત્યુ અને ખરાબ સમાચાર માટે પણ એક ચિહ્નન માનવામાં આવે છે. જૂના અને નવા હાલ્ફેતી વચ્ચેના નાનકડા વિસ્તારમાં આ સુંદર કાળા ગુલાબ પાણીમાં ઉગેલા જાવા મળે છે. અહીનાં સ્થાનિક રહેવાસીઓ આ દુર્લભ ગુલાબોનાં છોડને પોતાનાં ઘરનાં આંગણે રોપે છે પણ અહીંનું વાતાવરણ આ ફૂલોને લાગુ ના પડતા કરમાઈ જાય છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"