ફેસબુક ડેટા લીક મામલો : બે દિવસમાં કંપનીની કિંમત ૩.૧૧ લાખ કરોડ ઘટી!!!

0
108

સાન ફ્રાન્સસ્કો,
તા.૨૬/૦૩/૨૦૧૮

લંડનની કંપની બ્રિટિશન એનાલિટિકાએ ફેસબુક યૂઝર્સની પરવાનગી લીધા વીના તેમના ડેટાનો ઉપીયોગ કર્યો. આ ખબર આવ્યા બાદ ફેસબુકનાં શેરમાં કડાકો જાવા મળ્યો. જેનાથી માત્ર બે દિવસમાં જ કંપનીની કિંમત ૩.૧૧ લાખ કરોડ રૂપિયા ઘટી ગઇ. ભારતના લિહાજથી જાવામાં આવે તો આ નુક્સાન ઇન્ફોસિસ જેવી દિગ્ગજ કંપનીના માર્કેટ કેપિટલાઇજેશનથી પણ વધારે છે.

– ઇન્ફોસિસનાં કુલ માર્કેટ કૈપ ૨.૫૫ લાખ કરોડ રૂપિયા. ત્યાં જ ફેસબુકના રોકાણકારોનું નુસ્કાન ૧.૨ ટકા વધારે છે.

– આ રકમ ઇક્વટી ફન્ડસનાં કુલ ૭.૭૬ લાખ કરોડ રૂપિયાનાં એસેટ્‌સ અંડર મેનેજમેન્ટ (એયૂએમ)નુ ૪૦ ટકા છે.

– એપ્રિલ ૨૦૧૭થી ડિસેમ્બર ૨૦૧૭ વચ્ચે ભારતમાં આવેલ કુલ ૨.૩૧ લાખ કરોડ રૂપિયાના ઇક્વટી એફડીઆઇ ૧.૩ ઘણુ નુ્‌ક્સાનનો આંકડો છે.

– એસબીઆઇને છોડીને ભારતના તમામ સરકારી બેન્કોનાં કુલ ૧.૮૮ લાખ કરોડ રૂપિયાનાં માર્કેટ કેપિટલાઈઝેશનનું ૧.૬ ઘણું થયુ ફેસબુકના રોકાણકારોનું નુક્સાન

– ઓક્ટોમ્બરથી ડિસેમ્બર ૨૦૧૭મા ઓટો કંપનીઓની ભારતમાં કુલ ૨.૦૨ લાખ કરોડ સેલ્સનું ૨.૭ ઘણુ નુક્સાન.

– ઓક્ટોમ્બરથી ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન આૅટો કંપનીયોની ૨.૦૨ લાખ કરોડ રૂપિયાના સેલ્સનું ૧.૫ ઘણું નુક્સાન.

– ઓક્ટોમ્બરથી ડિસેમ્બર ૨૦૧૭ સુધી ભારતની કુલ ૩૨.૪૯ લાખ કરોડની જીડીપી (સ્થર મૂલ્ય પર)નું ૧૦ ટકા છે, ફેસબુકના રોકાણકોરોને બે દિવસમાં થયેલા નુક્સાનનો આંકડો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY