ભરૂચ,
૭/૪/૨૦૧૮
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા ઓ.એન.જી.સી નિવૃત કર્મચારી જરૂરિયાત મંદોની અનોખી સેવાના લીધે સમગ્ર વિસ્તાર માં પ્રસંશાને પાત્ર બન્યા છે.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ ૧૦૬,હરિઓમ કોમ્પ્લેક્ષમાં રહેતાં દિનેશચંદ્ર
રમણલાલ શાહ કે જેવો ૩ વર્ષથી ઓ,એન.જી.સી કંપનીમાંથી નિવૃત થઈને નિવૃત્તિમય જીવન જીવી રહ્યાં છે.પરંતુ તેમની સેવાકીય કાર્યથી તેવો હંમેશા વ્યસ્ત રહે છે.ઝાડેશ્વર ગામના બસ સ્ટેન્ડની સામે આવેલ પોતાની નાની ઓફીસ ખાતે બહાર લાકડાંની લારી ઉભી રાખી આવતા જતા દરેક લોકોની સેવા કરે છે. જેમાં તેવો દરેક ઋતુઓ પ્રમાણે ગરીબ જરૂરિયાત મંદોની સેવા કરે છે.શિયાળામાં ઠંડીથી થથરતાં લોકને સ્વેટર,ધાબળા, શોલ વિતરણ કરે છે.ચોમાસામાં વરસાદમાં પલળતાને છત્રી અને રેઇનકોટનું વિતરણ કરે છે.જયારે હાલમાં ચાલી રહેલ બળબળતા તાપમાં ઉઘાળાં પગે ફરતાં લોકોને ચપ્પલનું મફત વિતરણ કરે છે. અને લોકોને ઉનાળાની ગરમીમાં પીવા માટે ઠંડા પાણીના જગ મૂકી લોકોની તરસ ચિપાવે છે.અને તેવોએ બહાર બોર્ડ પણ માર્યું છે કે પાણીની અને પગરખાંની મફત પરબ તેવોની આ અનોખી સેવાકીય કાર્યથી તેવો આખા વિસ્તારમાં પ્રશંસાપાત્ર તરીકે લોકોની વચ્ચે ઓળખાય છે. તેવોની સાથે જંગે-એ-ગુજરાતના પ્રતિનિધિ તરીકે વાત કરતાં તેવોએ જણાવ્યું હતું કે મારી આ સેવાના લીધે તેવો ઘણોજ આનંદ અનુભવે છે કે જે વ્યક્તિને જે વસ્તુની જરૂરત હોય અને તેને તે વસ્તુ મળે અને ત્યારે જેટલો આનંદ તેના મુખ પર હોય છે તેના કરતાં વધારે આનંદ મને થાય છે.અને લોકોને એટલોજ મેસેજ આપવા માંગે છે કે રૂપિયા તો લોકો પાસે ઘણાંજ હોય છે પણ જોતે સાચા કામ અર્થે વપરાય તો સાચી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા ઓ.એન.જી.સી નિવૃત કર્મચારી જરૂરિયાત મંદોની અનોખી સેવાના લીધે સમગ્ર વિસ્તાર માં પ્રસંશાને પાત્ર બન્યા છે.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ ૧૦૬,હરિઓમ કોમ્પ્લેક્ષમાં રહેતાં દિનેશચંદ્ર
રમણલાલ શાહ કે જેવો ૩ વર્ષથી ઓ,એન.જી.સી કંપનીમાંથી નિવૃત થઈને નિવૃત્તિમય જીવન જીવી રહ્યાં છે.પરંતુ તેમની સેવાકીય કાર્યથી તેવો હંમેશા વ્યસ્ત રહે છે.ઝાડેશ્વર ગામના બસ સ્ટેન્ડની સામે આવેલ પોતાની નાની ઓફીસ ખાતે બહાર લાકડાંની લારી ઉભી રાખી આવતા જતા દરેક લોકોની સેવા કરે છે. જેમાં તેવો દરેક ઋતુઓ પ્રમાણે ગરીબ જરૂરિયાત મંદોની સેવા કરે છે.શિયાળામાં ઠંડીથી થથરતાં લોકને સ્વેટર,ધાબળા, શોલ વિતરણ કરે છે.ચોમાસામાં વરસાદમાં પલળતાને છત્રી અને રેઇનકોટનું વિતરણ કરે છે.જયારે હાલમાં ચાલી રહેલ બળબળતા તાપમાં ઉઘાળાં પગે ફરતાં લોકોને ચપ્પલનું મફત વિતરણ કરે છે. અને લોકોને ઉનાળાની ગરમીમાં પીવા માટે ઠંડા પાણીના જગ મૂકી લોકોની તરસ ચિપાવે છે.અને તેવોએ બહાર બોર્ડ પણ માર્યું છે કે પાણીની અને પગરખાંની મફત પરબ તેવોની આ અનોખી સેવાકીય કાર્યથી તેવો આખા વિસ્તારમાં પ્રશંસાપાત્ર તરીકે લોકોની વચ્ચે ઓળખાય છે. તેવોની સાથે જંગે-એ-ગુજરાતના પ્રતિનિધિ તરીકે વાત કરતાં તેવોએ જણાવ્યું હતું કે મારી આ સેવાના લીધે તેવો ઘણોજ આનંદ અનુભવે છે કે જે વ્યક્તિને જે વસ્તુની જરૂરત હોય અને તેને તે વસ્તુ મળે અને ત્યારે જેટલો આનંદ તેના મુખ પર હોય છે તેના કરતાં વધારે આનંદ મને થાય છે.અને લોકોને એટલોજ મેસેજ આપવા માંગે છે કે રૂપિયા તો લોકો પાસે ઘણાંજ હોય છે પણ જોતે સાચા કામ અર્થે વપરાય તો સાચી માનવતાં કહેવાય.
ખરેખર આપણા સમાજમાં દરેક માણસ જો પોતાનું ના વિચારતાં સમાજના દરેક લોકો માટે વિચારી જરૂરીયાત મંદોની સેવા કરશે તો દિનેશચંદ્ર શાહ જેવાનો મકસદ સફળ થયો ગણાશે…..
જંગે-એ-ગુજરાત ખરા હૃદય થી દિનેશચંદ્ર શાહને સલામ કરે છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203. કહેવાય.
ખરેખર આપણા સમાજમાં દરેક માણસ જો પોતાનું ના વિચારતાં સમાજના દરેક લોકો માટે વિચારી જરૂરીયાત મંદોની સેવા કરશે તો દિનેશચંદ્ર શાહ જેવાનો મકસદ સફળ થયો ગણાશે…..
જંગે-એ-ગુજરાત ખરા હૃદય થી દિનેશચંદ્ર શાહને અભિનંદન પાઠવે છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"