21/02/2018
એકતરફ સરકાર નશાબંધી ની વાત કરે છે ને બીજી તરફ આરોગ્ય પરમીટ ધરાવનાર પાસે થી વધુ રકમ વસૂલી આવક માં વધારા કર્યા ની ગૂલબંગ ફૂંકે છે અરે ભાઈ દારૂ માંથીજ જો આવક વધારવી હોય તો કાયદેસર દારૂબંધી હટાવી મહારાષ્ટ્ર કવ અન્ય રાજ્યો ની જેમ દારૂ છૂટો કરી ટેક્સવાળી દુકાનોના પરવાના આપો તો અધધધ આવક વધશે બિયર બાર ભલે નાખોલો પણ કાયદેસર ના પરવાના વાલી દુકાનો ખોલી સામાન્ય ટેક્સ લો તોય ઘણું કેમકે જેટલો સ્પિરિટ (દારૂ) પરવાનેદાર દર્દી હોઈએ છે તેના કરતા કેટલાય ટકા વધારે સામાન્ય લોકો પીએ છે આતો દારૂબંધી ની આડમાં દર્દી ને લૂંટવાનું કાવતરુ ઘડ્યું એવો ગણગણાટ પરવાનેદારો માં મળી રહ્યો છે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"