Saturday, June 25, 2022

ખુલ્લામાં સુતેલા ૭૦ વર્ષના વૃદ્ધનું ઠંડીમાં ઠુંઠવાતા મોત

અમરેલી,તા.૧૩ અમરેલી પંથકમા કાતિલ ઠંડીનું મોજુ ચાલી રહ્યું છે ત્યારે ઠંડીમા આંશિક રાહત થઇ હતી. જો કે બાબરામા અજાણ્યા ૭૦ વર્ષના વૃદ્ધ ખુલ્લામાં સુતા હોય...

૮ કરોડના ખર્ચે મિતિયાળામાં મીઠા પાણીનો બંધારો મંજુર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમરેલી,તા.૬ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાફરાબાદ પંથકના ખેડૂતો માટે હિતકારી નિર્ણય કરીને જાફરાબાદના મિતિયાળામાં બંધારો મંજુર કરીને ૧૦ ગામોના ખેડુતોને દરિયાના ખારાશ પાણીમાંથી મુક્તિ આવવાના...

અસામાજિક તત્વોએ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી નાખતા સ્થાનિકોમાં રોષ

અમરેલી,તા.૪ અમરેલી જિલ્લાના લાઠીના અકાળા રોડ પર અસામાજિક તત્વોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી નાખી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ...

દીપડાના આતંકથી એમએલએ રીબડીયાએ બંદુક ઉઠાવતા જાણવા જોગ ફરિયાદ નોંધાઇ

બગસરા,તા.૨ બગસરા પંથકમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો હતો. ત્યારે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા બગસરા હોસ્પિટલે બંદુક સાથે આવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ...

એમએલએ ડેરનો ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ, જાણવા જોગ ફરિયાદ નોંધાઇ

રાજુલા,તા.૧ રાજુલાના જૂની બારપટોળી ગામમાં કેટલાક ઈસમો દ્વારા હથિયારો બતાવી ગાળો આપી દુકાનો બંધ કરાવવા બાબતની ઘટના બની હતી. ત્યારબાદ હથિયાર બતાવવાનો વીડિયો વાઇરલ થતા...

દીવ પરત આવી રહેલા ૨૬ નશાખોરોને રાજુલા પોલીસે ઝડપ્યા

અમરેલી,તા.૩૦ ૩૧ ડીસેમ્બરને હવે એક દિવસ બાકી છે. આવતીકાલે વર્ષનો અંતિમ દિવસ છે અને નવા વર્ષની શરૂઆત થશે ત્યારે દીવથી પાર્ટી કરી અન પરત આવી...

અમરેલી જિલ્લા જેલમાં ક્ષમતા કરતા ૭૦ કેદીઓ વધારે

અમરેલી,તા.૨૯ અમરેલી જિલ્લા જેલમાં તેની ક્ષમતા કરતા વધુ કેદીઓને સમાવવામાં આવતા જેલ તંત્ર અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. અમરેલી જિલ્લા જેલમાં અમરેલી ઉપરાંત દીવ...

અમરેલીથી યુવા કોંગ્રેસે કરી ૨૦૨૨ ચૂંટણી જીતવા કામે લાગ્યું

અમરેલી,તા.૨૭ રાજ્યમાં બેકારી, ભ્રષ્ટાચાર, પાકવિમો અને પેપર કાંડ બાદ કોંગ્રેસ સફાળી જાગીને સંગઠન મજબૂત કરવા કમર કસવાના શુભારંભ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ગઢ અમરેલીથી યુવા...

કુદરતી હાજતે ગયેલા ખેત મજૂરને સિંહે ફાડી ખાતા ચકચાર મચી

અમરેલી,તા.૨૩ ધારી ગીરનાં ડાભાળી જીરા વિસ્તારમાં સિંહે ખેત મજૂરને ફાડી ખાધાનાં સમાચાર મળાની સાથે આખા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. સવારે મજૂર કુદરતી હાજતે ગયો...

બેંકલોનનું દેવુ વધી જતાં ખેડૂતે આપઘાત કરી લેતાં ચકચાર મચી

અમરેલી,તા.૨૩ અમરેલીમાં જગતના તાત ખેડૂતના આપઘાતને પગલે સોપો પડી ગયો છે. બગસરાના ખેડૂતે મોત વહાલુ કરતા પરિવાર સહિત ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. પાક...
[insert_php]getadvertisement(‘4209′,’midsec1’);[/insert_php]
[insert_php]getadvertisement(‘4209′,’midsec2’);[/insert_php]
[insert_php]getadvertisement(‘4209′,’midsec3’);[/insert_php]
[insert_php]getadvertisement(‘4209′,’midsec4’);[/insert_php]

[insert_php]getadvertisement(‘4209′,’sidebarad1’);[/insert_php]

[insert_php]getadvertisement(‘4209′,’sidebarad2’);[/insert_php]

[insert_php]getadvertisement(‘4209′,’sidebarad3′,’GC’);[/insert_php]