Tuesday, March 21, 2023

અબડાસા ધારાસભ્યના પુત્રએ હવામાં ફાયરિંગ કરતા વિવાદ : વીડિયો વાયરલ

કચ્છ,તા.૨૨ અબડાસાના ધારાસભ્ય, સમાજસેવા અને જમીન પરના વ્યકિત તરીકેની ઓળખ ધરાવતા પધ્રુમનસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંંહ જાડેજા હવામાં ફાયરિંગ કરતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં...

પશુનું મારણ કરીને દીપડો ઘરમાં ઘુસી ગયો, વીડિયો વાયરલ

કચ્છ,તા.૨૦ નખત્રાણાનાં એક ગામમાં વહેલી સવારે ઘરમાં દીપડો ઘુસી જતા ભયનો માહોલ છવાઇ ગયો હતો. સદનસીબે જ્યારે દીપડો ઘરમાં આવ્યો ત્યારે ઘરનાં સભ્યો ભેંસને ચરાવવા...

ગુજરાત સરકારની અનોખી પહેલ

નીચે આપેલાં નંબર ઉપર ફોન કરવાથી બાળવાર્તા અને બાળગીતો સાંભળવા મળશે આ ફોન નંબર બીલકુલ ફ્રી છે અને ચોવીસ કલાક ચાલુ રહેશે. 18005728585 તંત્રી ધનંજય ઝવેરી...

સફેદ રણમાં તૈયાર કરાયેલ ટેન્ટમાં આગ : ચાર ટેન્ટ બળીને ખાક

કચ્છ,તા.૯ કચ્છના સફેદ રણમાં ઉજવાતા રણોત્સવ માટે તૈયાર કરાયેલા ટેન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ત્રણથી ચાર જેટલા ટેન્ટમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી...

૧૧મી જાન્યુઆરીએ કચ્છ ઘોરડોમાં આંતરાષ્ટ્રીય પતંગબાજો પેચ લડાવશે

કચ્છ,તા.૮ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ તબક્કાવાર રીતે કરવામાં આવી રહ્યો છે. જેમાં ૭મી જાન્યુઆરી અમદાવાદ, ૮ જાન્યુઆરીએ રાજકોટ અને વડોદરા ખાતે પતંગ...

જખૌનાં દરિયામાંથી ૧૭૫ કરોડનાં ડ્રગ્સ સાથે ૫ પાકિસ્તાની માફિયાની ધરપકડ

કચ્છ,તા.૬ ઉડતા ગુજરાત બનાવવાના પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જખૌના દરિયામાં પાકિસ્તાની બોટમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. બોટમાંથી ૩૫ જેટલાં ડ્રગ્સના પેકેટ ઝડપાયા છે. આ જથ્થાની...

કચ્છમાં ધરા ધ્રૂજી… ૨ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ

કચ્છ,તા.૪ તાજેતરમાં ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાઇ રહ્યા હોવાના અહેવાલ છે. સૌરાષ્ટ્રના જામનગર બાદ હવે કચ્છમાં પણ ધરતીકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે....

ખનીજચોરી મામલે તલાટીમંત્રીનો પોલીસ સાથેનો ઝપાઝપીનો વીડિયો વાઈરલ

ભુજ,તા.૪ માંડવી પોલીસ મથકમાં ફરાદી ગામના તલાટી મંત્રીને બોલાવી ખનીજ ચોરીમાં અને પવન ચક્કીના કામમાં કેટલા રૂપિયા મળે છે તેમ પુછતાં પોલીસ કર્મચારીઓ અને તલાટી...

નાલામાં પડી જવાથી આધેડનું મોત નીપજ્યું

ભુજ,તા.૪ આદિપુર ગોપાલ સ્ટેડિયમ પાસે આવેલા નાલામાં પડી જતા આધેડનું મૃત્યુ નીપજયું હતું આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે આદિપુરના બાજીગર સોસાયટીમાં રહેતા પરસોતમભાઈ...

વડાપાઉં અને બટેટાનું શાક ખાતા ૪ લોકોને ફૂ઼ડ પોઇઝનિંગ, બે બાળકોનાં મોત

કચ્છ,તા.૩ ભુજના ભાનુશાલીનગરમાં ગત રાત્રે ભોજન કરીને સૂતેલાં ચાર જણનાં પરિવાર પૈકી સગાં ભાઈ-બહેનના ભેદી સંજોગોમાં મોત નીપજતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મૃત...
error: Content is protected !!