હળવદ તાલુકા પંચાયત કચેરી બિલ્ડીંગ નુ રાજ્ય ના ગુહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા હસ્તેઆજે લોકાપર્ણ કરાયુ

0
226

રાજ્ય ની અંદર કોઈ ગુનેગાર કે ચમરબંધી ને છોડવા માં નહીં આવે
ગાય ની રક્ષા થશે દારૂ બંધી ની કડક અમલ બંધી થશે
ગુજરાત માં ક્યાંય દારૂ વેચાતો હશે તો રાજ્ય ની પોલીસ સામે કડક કાર્યવાહી થશે
અમદાવાદ ની ઘટના માં લઠ્ઠા કાંડ નો કોઈ ભાગ ના હતો
ગૃહમંત્રી. પ્રદીપસિંહ જાડેજા

હળવદ મા જુની મામલતદાર કચેરી ખાતે વષો થી તાલુકા પંચાયત ની બિલ્ડીંગ જર્જરીત અને બિસ્માર હાલતમાં હોવાથી બિલ્ડીંગ ગમે ત્યારે ધરાશય થવા ની દહેશત હતી ત્યારે હળવદ માગે મકાન પેટા વિભાગ ની કચેરી દ્વારા હળવદ હાઈવે રોડ સરકીટ હાઉસ ની પાછળ ૨. કરોડ ૮૫ લાખ ના ખર્ચે નવ નિમોત ભવન નુ આજે શુક્રવારેએ લોકાપર્ણ કરવામાં આવયુ, જેમા રાજય ના ગૃહ મંત્રી અને કૃષિ મંત્રી ,હોદેદારો, અધિકારીઓ સહીત ના ઉપસ્થિત રહયા,

સરકાર દ્વારા અરજદારો અને અધધત સુવિધાઓ મળી રહે તે માટે સરકારી વિવિધ કચેરીઓ ની બિલ્ડીંગ ઓ બનાવવા મા આવે છે ત્યારે હળવદ જુની મામલતદાર કચેરી પાસે તાલુકા પંચાયત ની બિલ્ડીંગ જર્જરીત અને બિસ્માર હાલતમાં હોવાથી અહી આવતા અરજદારો અને કમૅચારીઓ જીવ ના જોખમે અહી આવે છે ગમે કે જજરીત બિલ્ડીંગ ગમે ત્યારે ધરાશય થવા ની દહેશત હતી ત્યારે માગૅ મકાન પેટા વિભાગ ની કચેરી દ્વારા હળવદ હાઈવે રોડ સરકીટ હાઉસ ની પાછળ ૨ કરોડ ૮૫ લાખ ના ખર્ચે બનતા લોકો અને હળવદ તાલુકા વાસીઓ મા આનંદ છવાયો હતો તાલુકા પંચાયત નવ નિમિંત ભવન નુ લોકાપર્ણ સમારોહ તા ૬/૭/ ને શુક્રવારે આજે કરવા મા આવયો જેમા લોકાપર્ણ ના સભારંભના અધ્યક્ષ રાજયના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા . કૃષિમંત્રી મંત્રી જયદ્રથસિંહપરમાર પૂવૅ પંચાયત મંત્રી જયંતિ ભાઈ કવાડીયા. હીનાબેન રાવલ નગરપાલિકા પ્રમુખ ધમેન્દરસિહ ઝાલા તાલુક પચાંયત પ્રમુખ જીલ્લાના હોદેદારો સહીત ના ઉપસ્થિત રહયા હતા અને હળવદ તાલુકા પંચાયત ની બિલ્ડીંગ મા તાલુકા પંચાયત પ્રમુખ ની ચેમ્બસૅ તાલુકા વિકાસ અધિકારી ની ચેમ્બસૅ મિટીંગ હોલ .પીવા ના પાણી ની રૂમ કમૅચારીઓ જાત નિરીક્ષણ કર્યું હતું લોકાપર્ણ કર્યા બાદકચચેરી ની મુલાકત લીધી હતી સ્વાગતગીત, સ્વાગતપ્રવચન, મહાનુભવોનુ ટોપલી આપી સ્વાગત કરવામાં આવ્યુ પ્રદીપસિંહ જાડેજા ના હસ્તે દીપપ્રાગ્ટય કર્યુ હતું સાથે કૃષિ મંત્રી જયદ્રથસિહ પરમાર માજી મંત્રી જયંતિભાઈ કવાડીયા ,જીલ્લા કલેકટર,
હળવદ તાલુકા પંચાયત ના પ્રમુખ ધમેન્દસિંહ ઝાલા. તાલુકા વિકાસ અધિકારી ,નગરપાલિકા પ્રમુખ હીનાબેન રાવલ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, જીલ્લાના હોદેદારો રધુભાઈ ગડારા વલ્લભભાઈ પટેલ, રજની ભાઈ સંઘાણી, ધન્શયામ ભાઈ ગોહિલ, રણછોડભાઈ દલવાડી, બીપીનભાઈ દવે સુખુભા ઝાલા, દીગુભા ઝાલા, દેવપાલભાઈ, અશોકસિહ,ભાણુભા,ધીરૂભા ઝાલા તથા હળવદ પાટીના કાયૅરકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તાલુકા પંચાયતનો સ્ટાફ માગૅ મકાન વિભાગ કચેરી નો સ્ટાફ સહીતના ભારે જહેમત ઉઠાવી હતી
મોરબી જિલ્લા એસપી જયવીરસિહ રાઠોડ ના માગદશૅન નીચે ચુસ્ત ચાપતો પોલીસ બંદોબસ્ત હળવદ પીઆઈ એમ, આર, સોલંકી સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી મોટી સંખ્યામાં હળવદ વાસી ઓ ઉમટી પડ્યા હતા .

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY