નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે. – Dysp.c.b.patel (M).8980044223

0
517

એક ૬૨ વર્ષ ના વડીલને ડાબી આંખથી ઓછુ જોવાતું. ખાસ કરીને રાત્રે. નજર નહિવત હોવાથી તપાસ કરતા એવુ નિસ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પણ આંખો ની રક્તવાહિની સુકાઈ હોઈ હવે જીવનભર જોઈ નહિ શકે.

ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાય છે અને એને માતાની સાથે જોડેલ નાડ થી પોષણ મળે છે અને એટલે જ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે.

ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ- સ્વરૂપ થાય છે. ગર્ભ સાથે સર્વ નસનું જોડાણ  નાભિ દ્વારા હોવાથી  નાભિ એ અદભુત ભાગ છે.

નાભિની પાછળ ના ભાગ માં “પેચોટી” હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની હોય છે.

આપણા શરીરની કૂલ રક્તવાહિની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલી હોય છે.

નાભિ મા તેલ લગાવાથી કેટલાક  શારીરિક દુર્બલતાના ઉપાય થાય છે.

આંખોનુ સુકાવુ , નજર કમજોર થવી , ચમકદાર ત્વચા અને વાળ માટે ના ઉપાયો …

સુતા પહેલા ત્રણ ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને  નાભિના આજુબાજુ દોઢ ઇંચ ની વર્તુળ મા પસરાવી નાખવુ .

ઘૂંટણના દર્દમાં

સુતા પહેલા ત્રણ  ટીપા એરંડિયાનું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ

ધ્રુજારી તથા સાંધાનું દુખવુ તથા સુખી ત્વચા ના ઉપાય માટે

રાત્રે સુતા પહેલા ત્રણ ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ

નાભિમા તેલ નાખવાનુ કારણ

નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિની સુકાઈ ગયી છે, એટલે એમા એ તેલ ને પસાર કરીને નાખે છે.

જયારે બાળક નાનું હોય છે અને એના પેટમાં દુખતું હોય ત્યારે આપણે   હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા. અને તરતજ બાળકનું પેટ મટી જતુ , બસ તેલનું પણ એવુ જ છે.

તેલ નું વપરાશ કરવા ડ્રોપરનું વપરાશ કરવુ જેથી નાભિમા તેલ નાખવુ સરળ રહે .

આપણા સ્નેહીજન , મિત્રો , પરિજનો , તથા સર્વ પરિચિતો  સાથે નાભિ મા તેલ ના ઉપયોગ અને એના ફાયદા શેયર કરો

Health tips
Dysp.c.b.patel
8980044223

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY