ઇથિયોપિયામાં સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત : ૨ બાળકો, ૨ મહિલા સહિત ૧૮નાં મોત

0
98

ઇથિયોપિયા,તા.૩૧
ઇથિયોપિયામાં એરફોર્સનું એક હેલિકોપ્ટર ગુરૂવારે સવારે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. આ ઘટનામાં બે બાળકો અને બે મહિલાઓ સહિત ૧૮નાં મોત થયા છે. ઇથિયોપિયા ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ઇથિયોપિયા એરફોર્સના હેલિકોપ્ટરે ગુરૂવારે સવારે ડીરે ડાવા શહેરથી ઉડાણ ભરી હતી. આ હેલિકોપ્ટર દેશના ડેબ્રે સ્થિત મુખ્ય એરફોર્સ બેઝ પર પહોંચવાનું હતું.
હેલિકોપ્ટર મુખ્ય એરપોર્ટથી ૫૦ કિમી દૂર દુર્ઘટનાગ્રસ્ત થયું. હેલિકોપ્ટરમાં ૧૫ સૈન્ય ઓફિસર અને ત્રણ સામાન્ય નાગરિક હતા. આ દુર્ઘટનામાં તમામના મોત થયા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY