ગત વર્ષો માં આરોગ્ય મંત્રી અને ડી ડી ઓ એ જેનું સન્માન કરી કામગીરી ને બિરદાવી હતી એમની રજુઆત ની કલેક્ટરે કોઈ ગણના ન કરી 

0
503

રાજપીપલા: નર્મદા સહીત ગુજરાતભર ના એચ આઈ વી ગ્રસ્તો માટે કંઈક કરી છુટવાની કસમ લેનાર રાજપીપલાના એક યુવાન એ હાલ નર્મદા જિલ્લા માં વધી રહેલા એચ આઈ વી ગ્રસ્તો ના મૃત્યુ આંક માટે જિલ્લા કલેક્ટર સમક્ષ સૂચન કરતા યુવાનની વાત નજર અંદાજ કરતા કલેક્ટર ને શું જિિલ્લા ના એચ આઈ વી ગ્રસ્તો ની કોઈ ફિકર નથી ….? એમ નર્મદા જિલ્લાલામાં એક માત્ર્ર એચ આઈ વી તરીકે જાહેર થઈ લોક જાગૃતિની કામગીરી કરતા યુવાને પોતાની નારાજગી વ્યક્ત કરી છે

છેલ્લાા દસેક વર્ષ થી નર્મદા જિલ્લા માં એચ આઈ વી ગ્રસ્ત તરીકે જાહેર થઈ સેવા કાર્ય કરતા રાજપીપલા ના યુવાનનું અગાઉ તેની કામગીરી બાબતે નર્મદા જિલ્લા ના ડી ડી ઓ વિક્રાંત પાંડે એ જાહેરમાં સન્મામાન કર્યું હતું બાદમાં તરોપા આરોગ્ય કેન્દ્ર ખાતે પધારેલા આરોગ્યય મંત્રી જયનારાયણ વ્યાસેે પણ આ યુવાાાાન ના ફોટો મેસેજ પોસ્ટર પર પોતાના હસ્તાક્ષર કરી યુવાનની કામગીરીને બિરદાવી હતી ત્યારે સતત દસેક વર્ષ થી નર્મમદા જિલ્લા માં એચ આઈ વી ક્ષેત્રે નિશ્વાર્થ સેવા કરી રહેલા આ યુવાને થોડા દિવસ પૂર્વે નર્મદા કલેક્ટર નિનામા સાહેબ ને જિલ્લા ના એચ આઈ વી ગ્રસ્તો ની હાલત માટે મૌખિક રજુઆત અન્ય પત્રકારો સમક્ષ કરી હતી પરંતુ સાહેબે આ યુવાન ની વાત ને જાણે નજર અંદાજ કરી સાંભળું ન સાંભળું કરી કોઈજ પ્રતિક્રિયા ન આપી અન્ય વિષય પર વાત લઈ જતા આ યુવાન ની હિમ્મત જાણે ભાંગી પડી હતી,જિલ્લા ના ઉચ્ચ અધિકારી ધારે તો કોઈ પણ જરૂરી કામગીરી કરી શકે એવા આશય થી તેમને રજુઆત કરવા પાછળ આ યુવાન નો કોઈ અંગત સ્વાર્થ ન હતો બલ્કે જિલ્લા ના એના જેવા એચ આઈ વી ગ્રસ્તો ને મોતના મુખમાંથી બચાવવા નો એક પ્રયાસ હતો છતાં આ માટે કોઈ જવાબ કે કોઈ કામગીરી કરવાની હય્યા ધારણા ન મળતા આખરે સરકારના આ અધિકારીઓ તરફની આશા છોડી પોતે જે કઈ કરી શકે એ કરવા તરફ આગેકૂચ કરી કોઈ નેતા કે અધિકારી સમક્ષ રજુઆત ન કરી સ્વબળે જે પણ કઈ કરી શકે એ કરવા અને આ ખોખલા તંત્ર પાસે કોઈ અપેક્ષા ન રાખવા તેને હંમેશા એચ આઈ વી ગ્રસ્તો માટે એકલા હાથે કામ કરવાની તૈયારી કરી લીધી છે.આ યુવાન ના સેવાકાર્ય માં જેને સહભાગી થવું હોય એ અમારા પ્રતિનિધિના નીચે આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક  કરી શકે છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY