રાજપીપળા માં હોળી ની રંગારંગ ઉજવણી

0
192

રાજપીપલા શહેર માં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું જેમાં ઘણા વિસ્તારો માં યુવાનો એ હોળીની આશપાશ રંગબેરંગી રંગોળી થી સજાવટ કરી જેમાં લીમડા ચોક યુવક મંડળ ના યુવાનો એ સારી રંગોળી બનાવી હતી બાદમાં તમામ જગ્યાએ સાંજે 7-40 વાગે હોળી પ્રગટાવતા હજારો ભક્તો એ દર્શન કરી પ્રદક્ષિણા કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY