17/02/2018,
પઝાથીન્ની મંદિરથી ઉત્સવમાં આ લીંબુની હરાજી થઈ હતી.ઇરોડ (તમિલનાડુ) જિલ્લામાં એક મંદિરના ઉત્સવમાં એક લીંબુ રૂ.૭૬૦૦માં વેચાયું હતું. પઝાથીન્ની કારુપુનન મંદિરના વાહીવટીતંત્રએ ગઈકાલે એક લીંબુ નિલામીમાં મૂકયું હતું, થોડા દિવસ પેહલા શિવરાત્રીના સંબંધ માં તેની પૂજા કરાઈ હતી. પરંપરા મુજબ પૂજામાં જેટલી પણ વસ્તુઓનો ઉપયોગ કરાય છે. તે બધી વસ્તુઓની હરાજી થાય છે. જેમાંથી મળેલા પૈસાનો ઉપયોગ મંદિરના વહીવટી કાર્ય માં કરાય છે. નારીયેર,ફળ,ચાંદીની વિગેરે વસ્તુઓની પણ હરાજી બોલવાઈ હતી, સોંથી વધુ કિંમત આપનારને તે આપવામાં આવી હતી.
શિવાગીરી નજીક આવેલા ઓલાપલાયમ ગામના શણમુગમે આ લીંબુ ખરીધ્યું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"