જંબુસર થી વડોદરા રોડ પર કોઈ નમાજ પડવાની વ્યવસ્થા ન હતી ને રોજા ઇફ્તાર ની પણ વ્યવસ્થા ના હતી તેને ઘ્યાનમા લઈ વડુ કર્ણાકુવા બસસ્ટેડ ની બાજુમાં “ઈબાદતખાનુ” બનાવેલ છે જ્યા રોજા ઇફ્તાર ની પણ વ્યવસ્થા રાખેલ છે ત્યા દરેક મસ્લકના સફર કરનાર લોકોને નમાજ જમાત સાથે પડવા ને રોજા ઇફ્તાર ની દાવત છે।
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"