“જિંદગી જીવવાના પાંચ અણમોલ સિદ્ધાંત”

0
147

 

કોઈ પણ ધર્મ જ્ઞાતિ કે જાતિ
માં જિંદગી ના આ પાંચ સિદ્ધાંત અનિવાર્ય છે
1.શિક્ષા
ડો.બાબાસાહેબ આંબેડકરે શિક્ષા ને સિંહણ નું દૂધ કહ્યું છે જેને શિક્ષણ મળે એજ સિંહ ની જેમ જ્ઞાન ની ગર્જના કરે બાકી શિક્ષણ વગરના મનુષ્યો શિયાળવા જેવા છે જેનું સમાજ માં કોઈ સ્થાન નથી
2.સંસ્કાર.
શિક્ષા ગમે તેટલી મેળવીલો ઓન સંસ્કાર ના હિય તો કોઈ કામ ની નથી શિક્ષા.કેમકે સંસ્કાર થીજ વિનય ઉત્પન્ન અને વિવેક હિન પશુ સમાન ઉં સાચું છે જો સંસ્કાર હશે તોજ વૃદ્ધાવસ્થા માં આઓની કદર થશે નહીં તો ઘરડાઘર ભરાશે.
3 સંગત
શિક્ષા ગમે તેટલી ઊંચી મેળવી સંસ્કાર ગામેતેટલા સારા આપ્યા ઓણ જો સંગતિ દુર્જન ની હશે તો વ્યક્તિ દુર્જન બનશે અને સજ્જન ની હશે તોજ સજ્જન બનશે.
4 એકતા.
ઉપર ના ત્રણે ગુણ હોય પણ એકતા નો અભાવ હિય તો કુટુંબ હોય કે દેશ એકતા હોવી જરૂરી છે તિજ કુટુંબ સમાજ કે દેશ પ્રગતિ કરી શકશે અન્યથા વિનાશ નિશ્ચિત છે.
5 વ્યક્તિત્વ .
મનુષ્ય જીવન મળ્યું, શિક્ષા મળી,સંસ્કાર માલ્યા, સંગત મળી, એકતા મળી પણ પોતાના વ્યક્તિત્વ ને જાતેજ નિખારવું પડે,સમાજ માં કંઈક બનવાની,સમાજ એ કંઈક આપી છૂટવા ની વૃત્તિ માનવી માં જન્મ લે ત્યારેજ જીવન સાર્થક થાય એમ તમામ ધર્મ ,સંપ્રદાય ને જ્ઞાતિ જે દેશ નું નાગરિક શાસ્ત્ર શીખવે છે

9878406257

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY