૨૦ વર્ષ જૂના કાળા હિરણ કેસમાં જોધપુર કોર્ટે સજા સંભળવાવી,સૈફ,તબ્બુ,નિલમ,સોનાલી બેન્દ્રે નિર્દોષ જાહેર

0
134

જોધપુર,
તા.૫/૪/૨૦૧૮

વીસ વર્ષ જુના કાળા હરણ શિકાર મામલે જાધપુર કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની જેલની સજા આપી છે. આ ઉપરાંત સલમાન ખાને રૂ. ૧૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે. સલમાન ખાનને કોર્ટમાંથી સીધો જાધપુર સેન્ટ્રેલ જેલ લઈ જવામાં આવ્યો. અહીં સલમાન ખાનનો મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. સલમાન ખાનના વકીલે જામીન અરજી કરી દીધી છે. આ વિશે કાલે સુનાવણી કરવામાં આવશે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જા સલમાન ખાનને આવતી કાલે જામીન નહીં મળે તો પછી શનિ-રવિ કોર્ટમાં રજા રહેશે અને તો સલમાન ખાનને સોમવાર સુધી કોર્ટમાં હાજર રહેવું પડશે.

આ કેસમાં સલમાન ખાન ઉપરાંત અભિનેતા સૈફ અલી ખાન, તબ્બુ, નિલમ, અને સોનાલી બેન્દ્રે પણ આરોપી હતા. જેમાં કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કર્યો છે. જ્યારે બાકીના તમામ આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ ૧૯૯૮ના આ કેસમાં જાધપુર કોર્ટે આજે ચુકાદો આપ્યો છે.

નિર્ણય આવતા પહેલાં સલમાને પોતાના ઉપર લાગેલા તમામ આરોપોને રદ કરતાં પોતાને બેકસૂર ગણાવ્યો, પરંતુ જજે તેમની દલીલ સાંભળી નહીં. કોર્ટે સજા સંભળાવતા જ સલમાનની બહેનો અલવીરા અને અર્પિતા તેને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. કહેવાય છે કે આ દરમ્યાન સલમાન ખાનની આંખોમાં પણ આંસુ આવ્યા હતા.

સરકારી વકીલે સજાની સુનાવણી વખતે દલીલમાં સલમાનને રીઢો ગુનેગાર કહ્યો હતો. નોંધનીય છે કે, સલમાન ખાન પર આ પહેલાં ફૂટપાથ પર ગાડી ચડાવીને ત્રણ લોકોને મોતના ઘાટ ઉતારવાનો પણ આરોપ હતો. જાકે આ કેસમાં મુંબઈ હાઈકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. આ ઉપરાંત સલમાન ખાને ઘણી વખત મીડિયા સાથે ર્દુવ્યવહાર કર્યો હોય તેવી પણ ઘટના બની છે. પરિણામે સલમાનની આ છબીના કારણે સરકારી વકીલે તેને રીઢો ગુનેગાર ગણાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના એવી છે કે સપ્ટેમ્બર-ઓક્ટોમ્બર ૧૯૯૮માં ફિલ્મ “હમ સાથ સાથ હૈ”ની શૂટિંગ દરમ્યાન સલમાન ખાન પર ચાર કેસ દાખલકરવામાં આવ્યાં હતાં. પહેલો કેસ ભવાદ ગામનો કેસ છે. અહીં ૨૭ સપ્ટેમ્બર ૧૯૯૮ની રાત્રે એક હરણનાં શિકાર કરવાનો આરોપ સલમાન ખાન પર લાગ્યો હતો. CIS કોર્ટે ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૬નાં રોજ સલમાનને દોષી જાહેર કરતા ૧ વર્ષની સજા સંભળાવી.

વીસ વર્ષ જુના કાળા હરણ શિકાર મામલે જાધપુર કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની જેલની સજા આપી છે. આ ઉપરાંત સલમાન ખાને રૂ. ૧૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે. સલમાન ખાનને કોર્ટમાંથી સીધો જાધપુર સેન્ટ્રેલ જેલ લઈ જવામાં આવ્યો. અહીં સલમાન ખાનનો મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. સલમાન ખાનના વકીલે જામીન અરજી કરી દીધી છે. આ વિશે કાલે સુનાવણી કરવામાં આવશે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જા સલમાન ખાનને આવતી કાલે જામીન નહીં મળે તો પછી શનિ-રવિ કોર્ટમાં રજા રહેશે અને તો સલમાન ખાનને સોમવાર સુધી કોર્ટમાં હાજર રહેવું પડશે.

આ કેસમાં સલમાન ખાન ઉપરાંત અભિનેતા સૈફ અલી ખાન, તબ્બુ, નિલમ, અને સોનાલી બેન્દ્રે પણ આરોપી હતા. જેમાં કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કર્યો છે. જ્યારે બાકીના તમામ આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ ૧૯૯૮ના આ કેસમાં જાધપુર કોર્ટે આજે ચુકાદો આપ્યો છે.

નિર્ણય આવતા પહેલાં સલમાને પોતાના ઉપર લાગેલા તમામ આરોપોને રદ કરતાં પોતાને બેકસૂર ગણાવ્યો, પરંતુ જજે તેમની દલીલ સાંભળી નહીં. કોર્ટે સજા સંભળાવતા જ સલમાનની બહેનો અલવીરા અને અર્પિતા તેને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. કહેવાય છે કે આ દરમ્યાન સલમાન ખાનની આંખોમાં પણ આંસુ આવ્યા હતા.

સરકારી વકીલે સજાની સુનાવણી વખતે દલીલમાં સલમાનને રીઢો ગુનેગાર કહ્યો હતો. નોંધનીય છે કે, સલમાન ખાન પર આ પહેલાં ફૂટપાથ પર ગાડી ચડાવીને ત્રણ લોકોને મોતના ઘાટ ઉતારવાનો પણ આરોપ હતો. જાકે આ કેસમાં મુંબઈ હાઈકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. આ ઉપરાંત સલમાન ખાને ઘણી વખત મીડિયા સાથે ર્દુવ્યવહાર કર્યો હોય તેવી પણ ઘટના બની છે. પરિણામે સલમાનની આ છબીના કારણે સરકારી વકીલે તેને રીઢો ગુનેગાર ગણાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના એવી છે કે સપ્ટેમ્બર-ઓક્ટોમ્બર ૧૯૯૮માં ફિલ્મ “હમ સાથ સાથ હૈ”ની શૂટિંગ દરમ્યાન સલમાન ખાન પર ચાર કેસ દાખલકરવામાં આવ્યાં હતાં. પહેલો કેસ ભવાદ ગામનો કેસ છે. અહીં ૨૭ સપ્ટેમ્બર ૧૯૯૮ની રાત્રે એક હરણનાં શિકાર કરવાનો આરોપ સલમાન ખાન પર લાગ્યો હતો. ઝ્રત્નસ્ કોર્ટે ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૬નાં રોજ સલમાનને દોષી જાહેર કરતા ૧ વર્ષની સજા સંભળાવી.

હાઇકોર્ટે આ મામલે સલમાનને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યો હતો. આ નિર્ણય વિરૂદ્ધ રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટ સુધી ગઇ હતી. બીજા કેસ ઘોડા ફાર્મ હાઉસમાં ૨૮ સપ્ટેમ્બર ૧૯૯૮ની રાત્રે ૨ હરણનાં શિકાર કરવાનો આરોપ સલમાન પર લાગ્યો હતો. cim હાઈ કોર્ટે ૧૦ એપ્રિલ ૨૦૦૬નાં રોજ તેને દોષી જાહેર કરતા ૫ વર્ષની સજા સંભળાવી. પરંતુ સલમાનને હાઇકોર્ટે નિર્દોષ જાહેર કરી દીધેલ.

આ મામલે રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. માત્ર એટલું જ નહીં ત્રીજા કેસ એટલે કે આર્મ્સ એક્ટમાં સલમાનનપહેલેથી જ નિર્દોષ જાહેર કરી દેવામાં આવેલ.

આરોપ એવો હતો કે ૨૨ સપ્ટેમ્બર, ૧૯૯૮નાં રોજ સલમાન ખાનનાં રૂમમાંથી પોલીસે એક રિવોલ્વર અને રાઇફલ જપ્ત કરી હતી અને અંતિમ ચોથો કેસ કાળા હરણનાં શિકાર મામલે આખરે જાધપુર કોર્ટે સલમાનને દોષી જાહેર કરી દીધો.
વન અધિકારી લલિત બોડાએ આ મામલે જાધપુરનાં લૂણી પોલીસ થાણેમાં ૧૫ ઓક્ટોમ્બર, ૧૯૯૮નાં રોજ સલમાન ખાનની વિરૂદ્ધ હ્લૈંઇ દાખલ કરાવી હતી. પોલીસ દ્વારા દાખલ કરેલ હ્લૈંઇનાં આધારે સલમાન ખાને ૧-૨જી ઓક્ટોમ્બર, ૧૯૯૮ દરમ્યાન રાત્રે કાંકાણી ગામની સરહદ પર બે કાળા હરણનો શિકાર કર્યો હતો.

બિષ્નોઇ સામાજના પ્રદેશ અધ્યક્ષ રામપાલ ભવાદે કહ્યું કે અમે આ નિર્ણયનો અભ્યાસ કરીશું પછી જ મુક્ત કરાયેલ આરોપીઓ સામે પણ અપીલ કરવામાં આવશે.

અમે નિર્ણયનો અભ્યાસ કરી મુક્ત કરાયેલ આરોપીઓ સામે અપીલ કરીશું : બિષ્નોઈ સમાજના પ્રદેશ અધ્યક્ષસલમાન બન્યો આશારામનો પાડોશી, ‘બાપુ’ મારે પણ ‘કીક’ જાઇશે

વીસ વર્ષ જૂના કાળિયારના શિકાર મામલે જાધપુરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે અભિનેતા સલમાન ખાનને દોષી જાહેર કર્યો છે. આ મામલે સલમાનને ૫ વર્ષની જેલ અને ૧૦ હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી છે.

કોર્ટથી સલમાનને સીધો જાધપુરની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આસારામ બાપુ પણ સગીરા સાથે બળાત્કારના મામલે જાધપુરની જેલમાં છેલ્લાં ૫ વર્ષથી સજા કાપી રહ્યા છે. તેઓ ૨૦૧૩થી જાધપુરની જેલમાં બંધ છે. જાધપુર જેલની બેરેક -૧ માં સલમાન ખાનને રાખવામાં આવશે, જ્યારે આસારામ બાપુ બેરેક -૨માં બંધ છે. બંને જેલમાં પાડોશીઓ બનશે.

આસારામ ૩ ઓગસ્ટ, ૨૦૧૩થી જાધપુર જેલમાં બંધ છે. સુરતમાં રહેતી સગીરાએ આસારામ પર આરોપ લગાવ્યો હતો કે, તે જ્યારે અમદાવાદના આસારામ આશ્રમમાં રહેતી હતી તે દરમિયાન તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY