કરજણ તાલુકાના કંડારી નજીક આવેલ સીએનજી પંપ પાસે વડોદરા થી દહેજ જતી એક વિશાળ ક્રૈન મા અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી.
બનાવ ના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ ની સમસ્યા ઉભી થઇ હતી. પરંતુ અગ્નિશામક દળ ના લાશ્કરો એ આગ ને કાબુ માં લેતા સ્થિતિ સામાન્ય બની હતી
જોકે ક્રેન માં અચાનક આગ કયા કારણોસર લાગી છે તે જાણવા મળેલ નથી
બનાવ ના પગલે કોઈ જાનહાનિ થવા પામી ન હતી
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"