નાંદોદના પલસી ગામે કરજણ નદીમાં નાહવા પડેલો બાળક ડૂબી જતા મોત

0
723

રાજપીપલા : નાંદોદ તાલુકાના પલસી ગામમાં રહેતો અને સ્કૂલ માં અભ્યાસ કરતો ઉમેશ ચઇતર વસાવા   (  ઉ.વ.09 )  રવિવારે સ્કૂલ માં રજા હોય અને આકરી ગરમી ના કારણે ગામની કરજણ નદીમાં નાહવા ગયો હતો પરંતુ નાહતા નાહતા ઊંડા પાણીમાં ગરકાવ થતા તે ડૂબવા લાગ્યો ત્યારે તેને બચાવોની બૂમો પાડી પરંતુ ત્યાં કોઈ ન હોય આખરે તે પાણીમાં ડૂબી જતા તેનું મોત થયું હતું ,જાણવા મળ્યા મુજબ મરનાર બાળક ઉમેશ સ્કૂલ માં અભ્યાસ કરતો હતો રાજપીપલા પૉલીસે અ.મોત નો ગુનો નોંધી તાપસ હાથ ધરી છે .

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY