મિનરલ વોટર ના કેરબા વિશે જાણો છો ?

0
1484

શું તમે જાણો છો કે મિનરલ વોટર ના કેરબામાં પાણી ઠંડુ કરવા માટે અને લાંબો સમય ઠંડુ જાળવવા માટે 20 લીટરના એક કેરબામાં લિક્વિડ નાઇટ્રોજનનુ  ફક્ત એક ટીપું જ નાંખવામાં આવે છે !!
જે આખો દિવસ કેરબાના પાણીને ઠંડુ રાખે છે.

અને આ જગ નું વધેલું પાણી તે લોકો પરત પણ રાખતા નથી.

માત્ર એક સળી જેવું સાધન અને એના પર અમુક માત્રા ( એક ટીપાં કરતાંય આછી માત્રા) લિક્વિડ નાઇટ્રોજન ની હોય છે, આ બાબત કોઈ મિનરલ વોટર વાળો તમને નહીં જણાવે પણ જો તમારે તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું હશે તો મિનરલ વોટર ના જગ નો ત્યાગ કરવો જ પડશે.

તમારી ઓફિસે, ઘરે, ફેક્ટરી પર કે આપના શુભ / અશુભ પ્રસંગેના જમણવાર વખતે  ઠંડા કેરબામાં, ઠંડા જગમાં મિનરલ વોટર મંગાવવાનુ ટાળો કારણે આપણી અજાણતામાં, લોકોના સ્વાથ્ય સાથે ગંભીર, ચેડાં થઈ જાય છે.
અને સાથે સાથે, તમે પણ કોઈને ત્યા ગયા હોવતો પોતે મિનરલ વોટરના કેરબાનુ (ડિસ્પેન્સર પર મુકેલા કેરબાનુ) પાણી પીવાનુ  ટાળો, આ વાત તમારા ફેમીલીમાં પણ સમજાવી દો.

સામાન્ય જીંદગીમાં ખુબ જ ઉપયોગી માહિતી

શું આપ લિક્વિડ નાઇટ્રોજન વિષે જાણો છો ?

જો ના જાણતા હોવ, તો થોડું જાણી લો.
લિક્વિડ નાઇટ્રોજન એક પ્રકાર નું એસીડીક કેમિકલ છે.
જે ફ્રિજ તથા એસી માં ઠંડક માટે વપરાય છે. તેમજ લોખંડ તેમજ અન્ય ધાતુઓના સ્પેર પાર્ટસને, ઘસારા સામે ટકી રહેવા અને પાર્ટસને વધુ લાઇફ મળે તે માટે, *ક્રાયોજેનીક અથવા નાયટ્રાઈડીંગ* કરી, પાર્ટસને *હાર્ડનીંગ* (સખત / ખુબ જ કડક) કરવામાં – આ પ્રવાહી માં ડુબાડીને પ્રોસેસ છે. આ પ્રોસેસ લિક્વિડનાઇટ્રોજન માં નાંખીને કરાય છે.

અત્યાર ના સમય માં ખાવાની વાનગીઓ બનાવવા માટે તેનો ઉપયોગ વધ્યો છે અને લિક્વિડ નાઇટ્રોજન વપરેલો હોય તેવી ડીશ ની કિંમત 2000 રૂપિયા થી લઇ ને 10000 રૂપિયા સુધી ની હોય છે.
અને આ વાનગીઓ ખાવાનો ટ્રેન્ડ પણ ખુબ ચલણ માં છે.

તાજેતર માં જ દિલ્હીના એક બિઝનેસમેને લિક્વિડ નાઇટ્રોજન વાળું કોકટેલ પી લેતા તેના જઠર માં છેદ થઇ ગયો હતો, મહામહેનતે માણસ બચી તો ગયો પણ આજીવન ખોટ સાથે જીવશે.

લિક્વિડ નાઇટ્રોજન આટલો હાનિકારક શા માટે ?
તે જ્યારે લીક્વીડ (પ્રવાહી) સ્વરૂપ માં હોય ત્યારે -(માઇનસ) *-190 ડિગ્રી* તાપમાન ધરાવે છે જે શરીર માં જતા જ પેશીઓ અને ચામડી ને કાયમ માટે શિથિલ કરી દે છે.
તથા શરીર માં અંદર પહોંચી ને તે લિક્વિડ માં થી ગેસ બની જાય છે જે લિક્વિડ કરતા 600 ગણી જગ્યા વધુ રોકે છે પરિણામે જઠર ફાટી જાય.

આ લિંક આપના મિત્રો માહિતી માટે આગળ પહોંચાડો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY