- ભરૂચ પોલીસ અધિક્ષક સંદીપસિંગ ની પ્રો. ના કડક પગલાં લેવાની અને એલસીબી પીઆઇ તરડે ની ટિમ ની જગૃતતા ને
પરીણામેં ગત દીનાક 14/3 ના સાંજે 6.15 કલાકે ભરૂચ એલસીબી પીએસઆઇ ઘદૂક તેમજ હે.કો. બાલુભાઈ તથા અન્ય સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ માં હતા ત્યારે મળેલ બાતમી મુજબ નબીપુર પો.સ્ટે.ની હકડ માં માંચ ગામ પાસે આવેલ આનંદ હોટલ ના કમ્પાઉન્ડ માં ક.16.થી 18 સુધી માં ટ્રક નમ્બર RJ 14-GG1349 ના ચાલક ટ્રક મૂકી ભાગી જતા પકડાયેલ નથી જવતજી માલિક કિસાન જગડીએ પ્રસાદ રહે.જિલ્લા જયપુર ની ટ્રક ની શંકા ના આધારે તલાશી લેતા આ બાતમી વળી લાવારીસ ટ્રક માં પાસપરમીટ વગર નો 783 પેટી વિવિધ બ્રાન્ડ નો વિદેશી દારૂ તેમજ ટ્રક દોરડું અને ઈતર સમાન માલી કુલ રૂપિયા 61,92,600 નો મુદ્દામાલ બિનવારસી દારૂ સહિત કબ્જે લઈ નબીપુર પો.સ્ટે.માં ફરી.દાખલ કરી આગલની તપાસ ચાલુ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ભરૂચ પો.અધિક્ષક ની સક્રિયતા અને કડક વલણ ને પગલે ભરૂચ જિલ્લામાં દારૂ બંધી નો કડક અમલ વર્તાઈ રહ્યો છે
.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"