લીંબડી શહેર માં યુવા ભાજપ ના કાર્યકરો દ્વારા લોકો છાશ વિતરણ કરાઈ

0
387

ગુજરાત રાજ્ય માં આ ઉનાળા ના પ્રકોપ માં અસહ્ય ગરમી નો પારો વધતો થતો જાય છે લીંબડી માં આજે ૪૩ ડીગ્રી ઉપર ગરમી નો પારો છે જેને કારણે અસહ્ય ગરમી માં લોકો ત્રાસી ગયા છે ત્યારે લીંબડી શહેર યુવા ભાજપ દ્વારા આજે સાક માર્કેટ રોડ પર લોકો ને છાસ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ.
જયારે આ કાર્યક્રમ માં લીંબડી શહેર ભાજપ પ્રમુખ દલસુખભાઇ ચૌહાણ તથા ચેતન ભાઈ શેઠ, લીબડી શહેર યુવા મોરચા ના પ્રમુખ રાજુભાઇ ભરવાડ, લીબડી શહેર યુવા મોરચા ના મહામંત્રી ચેતનભાઈ પટેલ, લીબડી શહેર યુવા મોરચા ના મહામંત્રી ઝૂબેંરભાઈ મકરાણી, દિવ્યરાજસિંહ જાડેજા, વિપુલભાઇ તથા દેવાંગભાઈ(ચકાભાઈ) મયંકભાઈ , વિજયભાઈ, જલ્પેશભાઈ, યુવા મોરચા ના દરેક હોદેદારો તથા કાર્યકર્તા ભાઈઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

k

.
દિપકસિંહ વાઘેલા તંત્રી લીમડી ટાઈમ્સ
9825591366

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY