માર્ગ સુરક્ષા સપ્તાહ નિમિતે આજે લીંબડી એસ. ટી. ડેપો ખાતે લીંબડી રા રા હોસ્પિટલ ના આઈ સ્પે. ડો. વસેટીયન સાહેબ તથા ડો. આર ડી યોગી સાહેબ આ કેમ્પ માં સેવા આપી એસ.ટી. ડેપો ના તમામ કર્મચારી, કન્ડક્ટરો, દ્રાઈવરો ની આંખો નું ચેકઅપ કરી નિદન કરેલ.
આ કાર્યક્રમ માં લીંબડી એસ. ટી. ડેપો ના મેનેજર ભાવનાબેન ગોસ્વામી.તથા હેડ મિકેનિક એ ડી.જાડેજા, મદનસિંહજાડેજા.લલીતભાઈ સોલંકી, રઘુભાઈ કાલીયા એ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.
રિપોટર, : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"